બધા ગ્રાહક મિત્રોને જણાવવાનું કે જેઓ સોલાર રૂફ ટોપ સિસ્ટમ(GEDA) તેમના મકાનમાં સબસિડી સાથે સ્થાપિત કરવા માંગતા હોય તેઓએ તાજેતરમાં રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યકત છે. રજીસ્ટ્રેશન માટે કોઈ ચાર્જ નથી.
(1) લેટેસ્ટ લાઇટ બિલ (2) ઘર વેરા ની પાવતી (3) આધાર કાર્ડ (4) પાન કાર્ડ (5) પાસપોર્ટ સાઇઝ ના 2 ફોટા
વધુ માહિતી માટે સંપર્ક કરો :
ઇમેઇલ : [email protected]
મોબાઈલ નંબર. : 97230 80779 (આશિષ પટેલ)
મોબાઈલ નંબર. : 99796 32050 (વિમલ શીલુ)